વિશ્વ અલ્ઝાઇમર દિવસ જાણો તેના લક્ષણો, સારવાર અને બચાવ
21 સપ્ટેમ્બર એટલે વિશ્વ અલ્ઝાઇમર દિવસ મગજને અસર કરતી સૌથી સામાન્ય બીમારી એ અલ્ઝાઇમર છે. અલ્ઝાઇમરમાં ભૂલવાની બીમારી થવા લાગે છે સમગ્ર દુનિયામાં 21 સપ્ટેમ્બરને વિશ્વ અલ્ઝાઇમર દિવસ તરીકે મનાવે છે. આ દિવસ ખાસ અલ્ઝાઇમરથી પીડિત લોકોમાં જાગૃતિ લાવવા માટે મનાવવામાં આવે છે, જેથી લોકો આ બીમારી વિશે અને કેટલીક સારી વાતોની પણ જાણ થઇ […]