મહિલા સશક્તિકરણ માટે પંજાબ સરકારનો ઐતિહાસિક નિર્ણય: સરકારી નોકરીમાં 33 % મહિલા અનામતને મંજૂરી
પંજાબ સરકારે મહિલા સશક્તિકરણની દિશામાં લીધું પગલું પંજાબમાં સરકારી નોકરીઓમાં 33 ટકા મહિલા અનામતને મંજૂરી કેબિનેટે સિવિલ સર્વિસ રૂલ્સ 2020ને મંજૂરી આપી ચંદીગઢ: દેશમાં મહિલા સશક્તિકરણની દિશામાં પંજાબએ પહેલ કરી છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં એક ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે. પંજાબ સરકારે મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું […]