અરબ સાગરમાં વેલમાર્ક લો પ્રેસરના કારણે ગુજરાતમાં લંબાયુ ચોમાસુ
ગુજરાતમાં લંબાયું ચોમાસું ઓક્ટોબર મહિનામાં પણ વરસાદનું આગમન અરબ સાગરમાં વેલમાર્ક લો પ્રેસરના કારણે ચોમાસું લંબાયું બનાસકાંઠામાં 3 વર્ષમા પ્રથમ વાર ક્ટોબરમાં પણ વરસાદ ગુજરાતનો બનાસકાંઠા વિસ્તાર એટલે નહીવત વરસાદ પડ્યા માટે જાણીતો,જ્યા ઉનાળામાં સતત પાણીનો અભાવ હોય અને ભરચોમાસે પણ અહિં વરસાદની આતુરતાથી હજું રાહ જોવાતી હોય ત્યારે આ મહિનામાં અહિ વરસાદનું જોર રહ્યું […]