ગલવાન ઘાટીના શહીદોની યાદમાં બન્યું સ્મારક, શહીદોના નામનો કરાયો છે ઉલ્લેખ
ભારત અને ચીનના સૈનિકો વચ્ચે 15 જૂનના રોજ થઇ હતી હિંસક અથડામણ આ સંઘર્ષમાં શહીદ થયેલા ભારતીય શહીદોની યાદમાં સ્મારક બનાવાયું આ સ્મારકમાં 15 જૂને શહીદ થયેલા દરેક સૈનિકોના નામ લખવામાં આવ્યા છે લદ્દાખ: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદે છેલ્લા ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. ચીન સતત અતિક્રમણના પ્રયાસો કરી રહ્યું છે અને […]