સિદ્ધારમૈયાએ સાવરકરને ગણાવ્યા ગાંઘીના હત્યારા-ભારત રત્ન આપવા પર ઉઠાવ્યો સવાલ?
કોંગ્રેસના વરિષ્ટ નેતા સિદ્ધારમૈયાએ વીર સાવરકરને મહાત્મા ગાંઘીની હત્યાનું કાવતરુ ઘડનાર કહીને નિશાન સાધ્યું હતું,તેમણે સવાલ ઉઠાવ્યો છે કે,ગાંઘીજીના હત્યારાને ભારત રત્ન કઈ રીતે આપી શકાય. સિદ્ધારમૈયાએ કહ્યું કે,વીર સાવરકર હિન્દુ મહાસભાના અઘ્યક્ષ હતા,તેઓ ષડયંત્ર રચનારાઓમાંથી એક હતા જેમણે મહાત્મા ગાંઘીની હત્યાનું કાવતરુ ઘડ્યું હતું,તેઓ એક આરોપી હતા,પુરાવા ન મળવાના કારણે તેમના પર કોઈ પણ […]