1. Home
  2. Tag "Vinayak"

આણંદના વલ્લભવિદ્યાનગરમાં કોરોના થીમ ઉપર ગણેશ મહોત્સવની ઉજવણી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે આ વર્ષે ગણેશ મહોત્સવની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવશે. ત્યારે આણંદના વલ્લભવિદ્યાનગરમાં કોરોના થીમ ઉપર તૈયાર કરેલી ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિએ ભારે આકર્ષણ જમાવ્યું છે. કોરોના થીમ ઉપર તૈયાર કરાયેલી મૂર્તિમાં વિઘ્નહર્તા કોરોના વોરિયર્સ એવા તબીબના સ્વરૂપમાં જોવા મળે છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે ગણેશ ચતુર્થીની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં […]

ગણેશોત્સવ અને સંવત્સરી પર્વ નિમિત્તે રિવોઈ તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ

ગણેશચતૂર્થીની દેશભરમાં ઉજવણી અને લોકોમાં ખુશીનો માહોલ છે, ભાદરવાના સુદ પક્ષની ચોથ એટલે કે ગણેશ ચર્તુથી નિમિત્તે રિવોઈ-ધ રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા તરફથી ગણેશોત્વની ખૂભ ખૂભ શુભકામનાઓ.. તેમજ સંવત્સરી નિમિત્તે જૈન સમાજને ખૂબ ખુબ શુભકામનાઓ.. મિચ્છામી દુક્કડમ….   દેશભરમાં ગણેશોત્સવની શરૂઆત ગણેશપુરાણ પ્રમાણે ભાદરવા મહિનાના સુદ પક્ષની ચોથ તિથિએ કરવામાં આવે છે. ગણેશ ચતૂર્થી એટલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code