જેલમાં હથિયાર લહેરાવાનો વીડિયો વાયરલ, ઉન્નાવમાં 4 જેલકર્મીઓ પર એક્શન
ઉન્નાવ: યુપીની ઉન્નાવ જેલના મામલામાં બુધવારે આકરી કાર્યવાહી થઈ છે. ઉન્નાવ જેલના અધિક્ષક એ. કે. સિંહના રિપોર્ટના આધારે ચાર જેલકર્મીઓ વિરુદ્ધ વિભાગીય કાર્યવાહી કરવામાં આવી છે. બે હેડ વોર્ડર અને બે જેલ વોર્ડર વિરુદ્ધ વિભાગીય કાર્યવાહીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. હવે ચારેય જેલકર્મીઓની વિરુદ્ધ બરતરફીની કાર્યવાહી કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે અહીં આજીવન કેદની […]