1. Home
  2. Tag "Vaccine"

કોરોના વેક્સીનને લઇને થોડાક સપ્તાહમાં સારા સમાચાર આવી શકે: PM મોદી

કોરોના સંકટની સ્થિતિની સમીક્ષાને લઇને PM મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી આ બેઠકમાં કોરોના વાયરસના સંકટ અને વેક્સીન વિતરણ અંગે થઇ ચર્ચા વેક્સીનને લઇને આગામી થોડાક સપ્તાહમાં સારા સમાચાર આવી શકે – PM મોદી નવી દિલ્હી: કોરોના સંકટની સ્થિતિની સમીક્ષાને લઇને શુક્રવારે પીએમ મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસના સંકટ અને આગામી […]

કોરોનાની રસીને લઈને અમદાવાદ ગ્રામ્યમાં 2.75 લાખ લોકોની યાદી કરાઈ તૈયાર

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ આગામી દિવસોમાં કોરોનાની રસી આવી જાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જેથી સરકાર દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં કોરોનાની રસીને લઈને અત્યારથી જ 2.75 લોકોની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. તેમજ વિવિધ બીમારીથી પીડિતા લોકોની […]

દિલ્હીમાં દર ચોથા વ્યિક્તિને કોરોના વેક્સિનનો ડોઝ અપાશે- પ્રથમ તબક્કાની  તૈયારીઓ પૂર્ણ

દિલ્હીમાં વેક્સિનને લઈને તમામ પ્રકારમી તૈયારીઓ પુરી પ્રથમ તબક્કામાં 20 થી 25 ટકા વસ્તીને ડોઝ અપાશે કેન્દ્ર દ્રારા ઓક્ટોબર મહિનામાં સુચના આપવામાં આવી હતી સ્વાસ્થ્ય વિભાગએ આપી માહિતી દિલ્હીઃ- દિલ્હી આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, વેક્સિનને લઈને તમામ પ્રકારની તૈયારીઓ કેન્દ્ર સરકારની સૂચના પર કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે દેશમાં 25 થી 30 […]

કોરોનાની રસીને લઈને AMCની તૈયારી, અંદાજે 50 હજાર આરોગ્ય કર્મચારીઓને અપાશે રસી

અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી બાદ કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. બીજી તરફ દેશમાં કોરોના વાયરસની રસીને લઈને અંતિમ તબક્કાનું પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેથી આગામી દિવસોમાં કોરોનાની વેક્સિન મળવાની આશા ઉભી થઈ છે. દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકાએ કોરોના વાયરસની રસી મુદ્દે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. તેમજ શહેરીજનોના ડેટા એકત્ર કરવામાં આવી […]

પીએમ મોદી આવતી કાલે ગુજરાતની મુલાકાત લેશે –  વેક્સિન સેન્ટરોની કરશે મુલાકાત

પીએમ મોદી ગુજરાતના પ્રવાસે વેક્સિન સેન્ટરની લેશે મુલાકાત સીરમ સંસ્થાની મુલાકાત બાદ ઝાયડસ કેડિલાની પણ મુલાકાત કરશે દિલ્હીઃ- સમગ્ર દેશમાં ફરી એક વખત કોરોનાના કહેરે જોર પકડ્યું છે, ત્યારે કોરોનાની વેક્સિનને લઈને પણ સારા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યારથી દેશમાં કોરોના મહામારી શરુ થઈ છે ત્યારથી દેશના વડા પ્રધાન મોદી દેશની જનતાના સતત સંપર્કમાં […]

પીએમ મોદી આવતીકાલે મુખ્યમંત્રીઓ સાથે વેક્સીન વિતરણ અંગે ચર્ચા કરી શકે છે

આવતા વર્ષે આવી શકે છે કોરોના વેક્સીન વેક્સીન વિતરણ અંગે પીએમ મોદીની બેઠક વીડીયો કોન્ફરેન્સિંગના માધ્યમથી યોજાશે બેઠક દિલ્લી: દિવાળી બાદ દેશમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના સતત કેસ વધી રહ્યા છે.અને હજી સુધી વેક્સીનની શોધ ચાલી રહી છે. દેશવાસીઓ વેક્સીનની રાહ જોઈ રહ્યા છે.જો આવી સ્થિતિમાં જલ્દીથી રસી ઉપલબ્ધ થાય તો લોકો રાહતનો […]

WHOની ચેતવણી – વેક્સિન માટે યૂવાઓએ વર્ષ 2022 સુધી રાહ જોવી પડશે

આ વર્ષે યુવાનોને નહી મળે કોરોનાની વેક્સિન WHOએ આ બાબતે આપી ચેતવણી સ્વસ્થ લોકોએ 2022 સુધી વેક્સિન માટે રાહ જોવી રહી WHOના વૈજ્ઞાનિક અને ડોક્ટર સૌમ્યાએ કહી આ વાત સમગ્ર વિશ્વમાં કોરોનાના કહેરથી લોકો વેક્સિનની રાહ જાઈ રહ્યા છે, દરેકને આશા છે કે આ વર્ષ પુરુ થતાની સાથે વેક્સિન ઉપલબ્ધ થઈ જશે,જો કે વિશ્વ સ્વાસ્થ્ય […]

કોરોના વેક્સીનનાં સંગ્રહ માટે સરકારે કોલ્ડ સ્ટોરેજની શોધ શરૂ કરી, બનાવ્યો આ પ્લાન

કોરોના વાયરસની વેક્સીન ઉપલબ્ધ થયા બાદ કોલ્ડ સ્ટોરેજ શોધવાનો પડકાર આ જ દિશામાં સરકારે હવે મોટા પાયે કોલ્ડ સ્ટોરેજ શોધવાનું શરૂ કર્યું આ પ્લાનથી દેશભરમાં વેક્સિનની ઉપલબ્ધતા સુનિશ્વિત કરી શકાશે નવી દિલ્હી: કોરોના વાયરસની વેક્સીન આગામી કેટલાક મહિનાઓમાં દેશમાં ઉપલબ્ધ બનશે ત્યારે તેની સામે બીજો મોટો પડકાર તેને સ્ટોર કરવા માટે કોલ્ડ સ્ટોરેજ શોધવાનું છે. […]

ICMRને મળી સફળતા, કોવિડ-19ના ઇલાજ માટે વિકસિત કરી શુદ્વ એંટીસેરા, જાણો શું હોય છે એંટીસેરા

કોવિડ-19ની ઇલાજની દિશામાં ICMRને મળી સફળતા ICMRએ કોવિડ-19ના ઇલાજ માટે શુદ્વ એંટીસેરા કરી વિકસિત તેના ક્લીનિકલ પરીક્ષણ માટે પણ મળી મંજૂરી નવી દિલ્હી:  કોવિડ-19ની ઇલાજની દિશામાં ICMRને વધુ એક સફળતા હાંસલ થઇ છે. ICMR દ્વારા શુદ્વ એંટીસેરા વિકસિત કરવામાં આવી છે. આ અંગે ICMRના મહાનિર્દેશક ડૉ. બલરામ ભાર્ગવે જણાવ્યું કે અમે હોર્સ સેરા વિકસિત કર્યું […]

એઈમ્સના ડોક્ટરે કહ્યું – બધુ બરાબર જણાશે તો જાન્યુઆરીમાં મળી શકે છે કોરોના વેક્સિન

દેશને ક્યારે મળશે કોરોનાની વેક્સિન  એઈમ્સના ડોક્ટરે આપ્યો જવાબ ભારતમાં બે ત્રણ તબક્કામાં વેક્સિનનું પરિક્ષણ ચાલુ છે જાન્યુઆરીમાં કોરોના વાયરસની વેક્સિન આવી શકે છે સામાન્ય સ્થિતિ થતા 2 વર્ષ જેટલો સમય લાગી શકે છે આજ રોજ ગાંધી જ્યંતિના દિવસે હેલ્થગીગી એવોર્ડસ કાર્યક્રમનું એક ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરના કોરોના વોરિયર્સને સમ્માનિત કરવામાં આવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code