રશિયાએ બનાવેલ કોરોના વેક્સિન પર ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિને વિશ્વાસ, કહ્યું પહેલો પ્રયોગ મારા પર કરો
અમદાવાદ: રશિયાએ કોરોનાવાયરસની વેક્સિન બનાવવાની રેસ તો જીતી લીધી છે અને તેની જાણકારી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આપી છે. રશિયાની બનાવેલી વેક્સિન પર ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કહ્યું કે રશિયા વેક્સિનનો પ્રથમ ડોઝ મારા પર પ્રયોગ કરે, હું જનતાની વચ્ચે તેને લગાવડાવીશ. હવે ફિલિપાઈન્સ – રશિયા સાથે મળીને ક્લિનિકલ ટ્રાયલ […]