નીતિ આયોગના સભ્યએ કહ્યું -“કોરોના ગાઈડલાઈનનું સખ્ત પાલન કરવામાં આવે તો, ફેબ્રુઆરી મહિના સુધી કોરોના પર કાબુ મેળવી શકીશું “
ફ્રેબુઆરી સુધીમાં કોરોના પર કાબુ મેળવી લઈશું નીતિ આયોગના સભ્ય વીરે પોલનો દાવો સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં છેલ્લા ત્રણ અઠવાડીયાથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. કેટલાક રાજ્યોમાં સંક્રમણની ઝડપ પણ ઘટી છે, ત્યારે હવે આ સમગ્ર બાબતને લઈને નીતિ આયોગના સભ્ય વીકે પૉલે એમ પણ જણાવ્યું છે કે, જો આપણે બધા કોરોનાના નિયમોનું સખ્ત રીતે પાલન […]