1. Home
  2. Tag "USA"

વ્હાઈટ હાઉસે માન્યું, ભારત સાથે સંબંધ મજબૂત કરવામાં ટ્રંપ અત્યાર સુધીના સૌથી સારા નેતા

અમદાવાદ: ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધોમાં સુધાર આવી રહ્યો છે, ભારત અને અમેરિકા એક બીજાની શક્ય એટલી મદદ કરી રહ્યા છે. ત્યારે અમેરિકાના વ્હાઈટ હાઉસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ડોનાલ્ડ ટ્રંપ ભારત સાથે સંબંધ સારા કરવામાં અમેરિકાના અન્ય રાષ્ટ્રપતિઓની તુલનામાં ઘણા આગળ છે. વ્હાઈટ હાઉસ દ્વારા તે પણ કહેવામાં આવ્યું […]

સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર ખાલિસ્તાનનો ઝંડો ફરકાવાનું કાવતરું- આઈબી એલર્ટ બાદ સુરક્ષામાં વધારો

15મી ઓગસ્ટના રોજ ખાલિસ્તાનનો ઝંડો ફરકાવાનું કાવતરું આઈબી દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું દિલ્હી લાલ કિલ્લાની સુરક્ષામાં વધારોલ કરાયો શીખ ફોર જસ્ટિસના ગુરુની નાપાક ચાલ દેશમાં 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી આવતા દેશમાં અને ખાસ કરીને રાજધાની દિલ્હીમાં સુરક્ષામાં વધારો કરી દેવામાં આવે છે, કારણે કે આ બન્ને સમયે અનેક દેશો કે દુશ્મનોની નાપાક નજર […]

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી 2020 પહેલાનો માહોલ, ટ્રંપ અને બાઈડન વચ્ચે ખરાખરીની ટક્કર

અમદાવાદ: અમેરિકામાં હવે ગણતરીના મહિનામાં રાષ્ટ્રપતિ માટેની ચૂંટણી યોજાવા જઈ રહી છે. હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને વિપક્ષના જો બાઈડન વચ્ચે ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા 32 જેટલા સર્વે કરવામાં આવ્યા છે જેમાં બાઈડન ટ્રંપથી આગળ રહ્યા છે. તે વાતમાં કોઈ શંકા નથી કે બાઈડનનું વલણ ચીન પ્રત્યે નરમ છે અને […]

ચીનની અમેરિકાને ધમકી, તાઈવાન મુદ્દે અમેરિકાને દૂર રહેવાની ચેતવણી

અમદાવાદ:  અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર, કોરોનાને લઈને વિવાદ, તાઈવાનને લઈને વિવાદ અને અન્ય રીતે પણ અનેક વિવાદ ચાલી રહ્યા છે. અમેરિકાની પહેલાથી જ તાઈવાન મુદ્દે ચીન સાથે તનાતની રહી છે અને હવે ચીન દ્વારા અમેરિકાની સીધી ધમકી આપી દેવામાં આવી છે. US saw more than 150,000 new #COVID19 cases & 2,000 deaths during US […]

અમેરિકાએ ઈરાન પર હથિયાર પ્રતિબંધનો નિર્ણય અનિશ્ચિતકાળ સુધી લંબાવવા ડ્રાફ્ટ બનાવ્યો

અમદાવાદ:  અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને અમેરિકાએ હવે ઈરાન વિરુદ્ધ નવું પગલુ ભર્યું છે. અમેરિકાએ હથિયારને લઈને ઈરાન પર પ્રતિબંધ લગાવ્યા છે તેને અનિશ્ચિત કાળ સુધી લંબાવવા માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. અમેરિકાએ યુએનમાં આ બાબતે 15 સ્થાયી સદસ્ય દેશો પાસેથી વધારે સમર્થન માંગ્યું છે અને જ્યાં વિટો પાવર ધરાવતા દેશો પાસે […]

કોરોનાવાયરસ સામે લાચાર થતું અમેરિકા, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ માટે મોટો પડકાર

અમદાવાદ: કોરોનાવાયરસની બીમારી હાલ વિશ્વના તમામ દેશો માટે એવું સંકટ બનીને ઉભી છે જેની સીધી અસર દેશના અર્થતંત્ર પર જોવા મળી રહી છે, કોરોનાવાયરસની સામે તો હાલ વિશ્વની મહાસત્તા અમેરિકા પણ લાચાર હોય તેવું લાગી રહ્યું છે. કારણ છે કે કોરોનાવાયરસના બાદ અમેરિકા પર મોટું સંકટ તૂટી પડ્યુ હોય તેવી હાલત થઈ ગઈ છે. અમેરિકાની […]

ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વિઝા ધારકોને ફરી એક વાર આપ્યો જોરદાર ઝટકો

અમેરિકન એજન્સીઓ ભારતીયને નોકરી પર નહીં રાખી શકે અમેરિકી રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને આપી જાણકારી અમારો નિયમ સીધો છે- અમેરિકનને રાખો.- ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વિઝા ધારકોને ફરી એક વાર જોરદાર ઝટકો આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે એચ 1-બી વિઝાને લઈને એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે જે હેઠળ હવે અમેરિકાની સરકારી […]

પાર્ટીહિતને દેશહિતથી ઉપર રાખનારા નેતા દેશ માટે સૌથી વધુ ખતરનાક: મિલિન્દ દેવડા

હાઉડી મોદીના કોંગ્રેસ નેતા મિલિંદ દેવડાએ વખાણ કર્યા મિલિંદ દેવડાનું વલણ કોંગ્રેસની પાર્ટી લાઈનથી અલગ પાર્ટીહિતથી દેશહિત ઉપર હોવાની મિલિંદ દેવડાની સીધી વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હ્યૂસ્ટન ખાતેના હાઉડી મોદી કાર્યક્રમના વખાણ કરનારા મિલિંદ દેવડાએ ટ્વિટર પર એક વીડિયો અપલોડ કર્યો છે. તેમા તેમણે લખ્યું છે કે જે નેતા પાર્ટીહિતને દેશહિતતી પહેલા રાખે છે, તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code