અમેરિકાએ કહ્યુ, ભારતનો ચીની એપ્લિકેશન પર પ્રતિબંધ યોગ્ય નિર્ણય અને 5જી મિશનમાં ભારત જોડાય
નવી દિલ્લી: ચીનની ગલવાન ઘાટીની ભૂલ પછી ભારત ચીનને ઝટકા પર ઝટકા આપી રહ્યું છે અને હવે અમેરિકામાં પણ આ મેદાનમાં પાછળ નથી. અમેરિકાએ પણ ચીનની એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે અને કહ્યું કે 5જી નેટવર્કના વિકાસમાં ભારત જોડાય. ભારતે 2 સપ્ટેમ્બરે જ વધારે 118 એપ્લિકેશનના વપરાશ પર પ્રતિબંધ મુકી દીધો છે અને ભારતના આ […]
