1. Home
  2. Tag "USA"

Immigration: All H1B Visa Holder and Foreign Nationals in the US have to Provide Biometric Regularly

New Delhi: In amendment of immigration policy, America’s Department of Homeland Security (DHS) has announced that all H1B Visa Holder and foreign nationals in the USA have to provide Biometric data regularly. This decision will expand America’s biometric data collection including iris images, palm prints and voice recognition. The US government decides to collect the […]

ભારત માટે ગૌરવની વાત: NASAએ પોતાના અવકાશયાનનું નામ કલ્પના ચાવલાના નામ પરથી રાખ્યુ

સિગ્નસ અવકાશયાનનું નામ કલ્પના ચાવલાના નામ પર રખાયું નાસાએ ફેસબુક પેજ દ્વારા આ અંગે આપી માહિતી અંતરિક્ષયાન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર કરાશે મુક્ત નવી દિલ્લી: એરોસ્પેસ કંપની નોર્થરોપ ગ્રુમૈન કોર્પોરેશને તેનું લોન્ચ થનાર સિગ્નસ અવકાશયાનનું નામ ભારતીય મુળની અવકાશયાત્રી કલ્પના ચાવલાના નામ પર રાખ્યું છે. અંતરિક્ષયાન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મુક્ત કરવામાં આવશે. નાસાએ ફેસબુક […]

અમેરિકાએ કહ્યુ, ભારતનો ચીની એપ્લિકેશન પર પ્રતિબંધ યોગ્ય નિર્ણય અને 5જી મિશનમાં ભારત જોડાય

નવી દિલ્લી:  ચીનની ગલવાન ઘાટીની ભૂલ પછી ભારત ચીનને ઝટકા પર ઝટકા આપી રહ્યું છે અને હવે અમેરિકામાં પણ આ મેદાનમાં પાછળ નથી. અમેરિકાએ પણ ચીનની એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે અને કહ્યું કે 5જી નેટવર્કના વિકાસમાં ભારત જોડાય. ભારતે 2 સપ્ટેમ્બરે જ વધારે 118 એપ્લિકેશનના વપરાશ પર પ્રતિબંધ મુકી દીધો છે અને ભારતના આ […]

સુશાંત સિંહ રાજપૂત કેસ: લંડન બાદ હવે અન્ય દેશોમાં પણ ઉઠી ન્યાયની માગ

અમેરિકામાં ઉઠી સુશાંતને ન્યાય અપાવવાની માંગ સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ શેર કર્યા ફોટો સુશાંતના નામના બેનરો રસ્તા પર લાગેલા નજરે પડ્યા અમદાવાદ: બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ સતત તપાસ કરી રહી છે. તો તેમના ફેંસ સોશિયલ મીડિયા દ્વારા સતત સુશાંત સિંહ રાજપૂતના ન્યાયની માંગ કરી રહ્યા છે. હવે સુશાંત માટે ન્યાયનો અવાજ […]

ભારત વિરુદ્ધ ફેક ન્યુઝ ફેલાવવા બાબતે ફેસબુકએ 453 પાકિસ્તાની એકાઉન્ટ કર્યા સસ્પેન્ડ

ફેસબુક એ કરી પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી 453 પાકિસ્તાની એકાઉન્ટ કર્યા સસ્પેન્ડ કેન્દ્રીય કાનૂન મંત્રીએ ફેસબુકના સીઈઓને લખ્યો પત્ર નવી દિલ્હી: આમ તો પાકિસ્તાન દ્વારા આતંકવાદ અને કાશ્મીર વિવાદને લઈને અવાર નવાર ભારત પર આરોપ લગાવવામાં આવે છે અને ભારત વિરુદ્ધ બોલ બોલવામાં આવે છે પરંતુ હવે પાકિસ્તાન દ્વારા ફેસબુક પર ભારત વિરુદ્ધ પ્રચાર કરવામાં આવ્યો […]

ભારત અને ચીનની બોર્ડર પર સ્થિતિ ગંભીર, અમેરિકાએ ચીનને આપી ચેતવણી

અમદાવાદ:  ચીન દ્વારા ફરીવાર ભારતમાં ઘુસણખોરીના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભારતીય સેના પણ ચીની સેનાની તમામ નાપાક હરકતો પર નજર રાખી રહી છે ત્યારે અમેરિકાએ પણ ચીનને ચેતવણી આપી છે. અમેરિકાના વિદેશમંત્રી  માઈક પોમ્પિયોએ કહ્યું કે તેઓ ચીનની તમામ હરકતો પર નજર રાખી રહ્યા છે અને શાંતિપુર્ણ સમાધાન થાય તેવી આશા રાખી રહ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code