અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી 2020 પહેલાનો માહોલ, ટ્રંપ અને બાઈડન વચ્ચે ખરાખરીની ટક્કર
અમદાવાદ: અમેરિકામાં હવે ગણતરીના મહિનામાં રાષ્ટ્રપતિ માટેની ચૂંટણી યોજાવા જઈ રહી છે. હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને વિપક્ષના જો બાઈડન વચ્ચે ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા 32 જેટલા સર્વે કરવામાં આવ્યા છે જેમાં બાઈડન ટ્રંપથી આગળ રહ્યા છે. તે વાતમાં કોઈ શંકા નથી કે બાઈડનનું વલણ ચીન પ્રત્યે નરમ છે અને […]