અયોધ્યાએ તમામને એક કર્યાઃ ઉમા ભારતી
દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં સાધ્વી ઉમા ભારતી પણ ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે રામ મંદિરના નિર્માણને લઈને ખુશી વ્યક્ત કરી હતી. તેમજ અયોધ્યાએ તમામને એક કર્યાં છે અને વિભાજનકારી વિચારધારાને નષ્ટ કરી હોવાનું ઉમા ભારતીએ જણાવ્યું હતું. સાધ્વી ઉમા ભારતીએ જણાવ્યું હતું કે, અયોધ્યાએ તમામને એક કર્યાં છે. તમામ વિભાજનકારી વિધારધારાને […]
