IPL2020: તૈયારીની તપાસ લેવા માટે BCCIના પ્રમુખ દુબઈ માટે રવાના
આઈપીએલ 2020 ની તૈયારી શરૂ દુબઇ જવા રવાના થયા ગાંગુલી ગાંગુલીએ સોશિયલ મીડિયા દ્વારા આપી માહિતી મુંબઈ: બીસીસીઆઈએ ઇન્ડિયન પ્રીમિયર લીગની13 મી સીઝનનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલી સંયુક્ત આરબ અમીરાતમાં યોજાનારી આઈપીએલ 2020ની તૈયારીઓની તપાસ લેવા દુબઈ જવા રવાના થયા છે. સૌરવ […]