1. Home
  2. Tag "Twitter"

સોનુ સુદના પોસ્ટરનો પ્રશંસકોએ કર્યો દૂધથી અભિષેક, એક અભિનેત્રીએ વ્યક્ત કરી નારાજગી

મુંબઈઃ કોરોના મહામારીમાં ફિલ્મ અભિનેતા સોનુ સુદ લોકોની મદદ કરવા માટે આગળ આવ્યાં લોકડાઉનમાં અનેક શ્રમજીવીઓને તેમણે મદદ કરી હતી. જેથી તેમના ચાહક વર્ગમાં વધારો થયો છે. તેમજ સમગ્ર દેશમાં સોનુ સુદની કામગીરીના વખાણ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન આંધ્રપ્રદેશનો ઓક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં પ્રશંસકોએ સોનુ સુદમાં પોસ્ટને દૂધ ચડાવ્યું હતું. […]

ટ્વિટરે છેવટે કેન્દ્રની વાત માની – સરકારના આદેશ બાદ 95 ટકા વાંધાજનક એકાઉન્ટ્સ કર્યા બ્લોક

ટ્વિટરે સરકારના આદેશનું પાલન કર્યું 95 ટકા એકાઉન્ટ્સ બ્લોક કર્યા દિલ્હીઃ-છેલ્લા ઘણા દિવસથી કેન્દ્ર સરકરા અને ટ્વિટર વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો, કેન્દ્ર આદેશ બાદ પણ ટ્વિટર કેટલાક વાંધાજનક એકાઉન્ટ બંધ નહોતું કરી રહ્યું અને વાંવાર કેન્દ્ર દ્રારા આ પ્રકારના એકાઉન્ટસ બંદ કરવાના આદેશ આપવામાં આવતા હતા. અમેરિકી સોશ્યલ મીડીયા અને માઈક્રોબ્લોગીંગ એજન્સી ટ્વિટર એ […]

જમ્મુ-કાશ્મીર અને લેહને ચીનનો ભાગ બતાવવા પર કેન્દ્ર સરકારે ટ્વિટરને આપી ચેતવણી

કેન્દ્ર સરકારે ટ્વિટરને આપી ચેતવણી જમ્મુ-કાશ્મીર અને લેહને ચીનનો ભાગ બતાવાયો સરકાર સાથે કામ કરવા પ્રતિબદ્ધ – ટ્વિટરના પ્રવક્તા નવી દિલ્લી: ભારત સરકારે ટ્વિટરને દેશનો ખોટો નકશો બતાવવાને લઈને કડક ચેતવણી આપી છે. સરકારે કહ્યું કે, ટ્વિટર દ્વારા દેશની સંપ્રભુતા અને અખંડિતતાને અવગણવાનો દરેક પ્રયાસ અસ્વીકાર્ય છે. તો બીજી તરફ ટ્વિટરે કહ્યું કે, તે સંવેદનાઓને […]

#Twitter down: થોડા સમય માટે બંધ થયું હતું ટ્વિટર, લોકોએ બનાવ્યા મજેદાર મીમ્સ

ટ્વિટરની સેવા ફરીથી થઈ શરૂ ટેકનિકલ પ્રોબલમને કારણે ટ્વિટરની સેવા હતી બંધ સોશિયલ મીડિયા પર #Twitterdown ટ્રેન્ડ લોકોએ બનાવ્યા મજેદાર મીમ્સ અને જોકસ દિલ્લી: દુનિયાભરના કરોડો લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરની સેવા બે કલાક બંધ રહી હતી. ટેકનિકલ પ્રોબ્લમને કારણે ટ્વિટર લગભગ બે કલાક સુધી ઠપ્પ રહ્યું હતું. જોકે, ગુરુવારે સાંજે […]

ટ્વિટરે કહ્યુ, વડાપ્રધાન મોદીનું એકાઉન્ટ હેક થયું

narendramodi.in ટ્વિટર એકાઉન્ટ થયું હેક હેકરે પીએમ રિલીફ ફંડ માટે બિટકોઈનમાં માંગ્યું દાન અમે આ મામલાની પૂરી તપાસ કરી રહ્યા છીએ – ટ્વિટરના પ્રવક્તા અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટનું ટ્વિટર એકાઉન્ટ હેક કરી દેવામાં આવ્યું હતું. આ એકાઉન્ટ તેમની પર્સનલ વેબસાઇટ narendramodi.in સાથે લિંક હતું. હેકરે કોરોના વાયરસ રીલીફ ફંડ માટે દાનમાં બિટકોઇનની માંગ કરી […]

મેઘમહેર વચ્ચે મોઢેરા સૂર્યમંદિરનો આહલાદક નજારો, PM મોદીએ શેર કર્યો વીડિયો

કોરોનાના સંકટ વચ્ચે સમગ્ર દેશમાં વરસાદની મોસમ પણ જામી પીએમ મોદીએ મોઢેરા સૂર્યમંદિરનો વીડિયો કર્યો શેર વરસતા વરસાદ વચ્ચે મોઢેરા સૂર્યમંદિરની ભવ્યતાનો થાય છે અનુભવ પ્રવર્તમાન સમયમાં કોરોનાના સંકટની વચ્ચે સમગ્ર દેશમાં વરસાદની મોસમ જામી છે અને અનેક સ્થળોએ ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે પ્રકૃતિ પણ ખીલી ઉઠી છે. આ વચ્ચે પીએમ મોદીએ […]

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ: PM મોદી, ગૃહ મંત્રી અમિત શાહે પાઠવી શુભેચ્છાઓ

આજે 24મી ઑગસ્ટના રોજ ઉજવાય છે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ આ પ્રસંગે પીએમ મોદીએ વિશ્વભરના ગુજરાતીઓને શુભેચ્છાઓ પાઠવી ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ મારફતે પાઠવી શુભેચ્છાઓ આજે 24મી ઑગસ્ટના દિવસને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ (World Gujarati language day 2020) તરીકે ઉજવવામાં આવે છે. આ અવસરે પીએમ મોદીએ ટ્વીટરના માધ્યમથી વિશ્વમાં વસતાં દરેક ગુજરાતીઓને ટ્વીટ કરીને […]

અમદાવાદના પૂર્વ મેયર પ્રફૂલ બારોટનું નિધન, PM મોદીએ શ્રદ્વાંજલિ પાઠવી

અમદાવાદના પૂર્વ મેયર પ્રફૂલ બારોટનું આજે અવસાન પીએમ મોદીએ ટ્વીટરથી શ્રદ્વાંજલિ પાઠવી સીએમ રૂપાણીએ પણ ટ્વીટરથી શ્રદ્વાંજલિ પાઠવી અમદાવાદના પૂર્વ મેયર પ્રફૂલ બારોટનું આજે એટલે કે 22 ઑગસ્ટના રોજ દુખદ નિધન થયું છે. તેમના અવસાનના સમાચાર મળતા જ પીએમ મોદીએ ટ્વીટરના માધ્યમથી તેમને શ્રદ્વાંજલિ પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, “અમદાવાદના પૂર્વ મેયર […]

કોરોનાવાયરસની મોટી કંપનીઓ પર અસર, ફેસબુક કર્મચારીઓ કરશે વર્ક ફ્રોમ હોમ

અમેરિકામાં કોરોનાવાયરસની અસર અમેરિકામાં વર્કફ્રોમ હોમ કલ્ચર ટ્રેન્ડમાં ગૂગલ, ટ્વિટર બાદ હવે ફેસબુકના કર્મચારી પણ કરશે વક્ર ફ્રોમ હોમ અમદાવાદ: અમેરિકામાં કોરોનાવાયરસની સૌથી વધારે અસર છે અને કેટલીક કંપની પોતાના કર્મચારીઓને કોરોનાવાયરસથી સંક્રમિત થતા બચાવવા માટે વર્ક ફ્રોમ હોમ આપ્યું છે. હવે આ કંપનીમાં વિશ્વની મોટી કંપનીઓમાંની એક ફેસબુક પણ જોડાઈ ગઈ છે અને કર્મચારીઓને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code