TRP કૌભાંડ: BARC Indiaએ આ ન્યૂઝ ચેનલોના રેટિંગ પર લગાવ્યો 3 મહિનાનો પ્રતિબંધ
TRP સ્કેમ મુદ્દે TRP રેટિંગ એજન્સી BARCએ લીધો મોટો નિર્ણય BARC ઇન્ડિયાએ કૌભાંડમાં સામેલ ન્યૂઝ ચેનલોના રેટિંગ પર 12 સપ્તાહનો પ્રતિબંધ લગાવ્યો ફેક રેટિંગના સમાચારો અને દાવાઓની પણ BARC કરશે સમીક્ષા નવી દિલ્હી: થોડાક સમય પહેલા મુંબઇ પોલીસે TRP સ્કેમ પકડી પાડ્યું હતું. આ ઘટના બાદ હવે TRP રેટિંગ એજન્સી BARCએ ચેનલો માટે સાપ્તાહિક રેટિંગ […]