સુરતની ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના – અફરાતફરીનો માહોલ સર્જાયો
સુરતની ટ્રાઈસ્ચટાર હોસ્પિટલમાં આગ લાગવાની બની ઘટના બપોરના સમયે હોસ્પિટલમાં લાગી આગ ડોક્ટરો અને દર્દીઓમાં નાસભાગ ચમવા પામી અફરાતફીનો માહોલ સર્જાયો સુરત- : સમગ્ર દેશમાં ક બાજુ કોરોનાની સ્થિતિ વકરી રહી છે, તો કોરોનાકાળમાં જે કેટલીક હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ અત્યાર સુધી સામે આવી ચૂકી છે, ત્યારે જે ફરી એક વખત સુરતની હોસ્પિટલ આગનો શિકાર […]