1. Home
  2. Tag "train"

રેલ્વેની યાત્રીઓને ખાસ ભેટ – મેરઠથી શ્રીરામપથ યાત્રા માટે 12 ડિસેમ્બરથી ખાસ ટ્રેનનું સંચાલન કરાશે

યાત્રીઓને રેલ્નેની ખાસ ભેટ શ્રીરામ પથયાત્રાનો સફર  ટ્રેનમાં કરી શકાશે ખાસ ટ્રેનનું સંચાલન 12 ડિસેમ્બરથી શરુ કરાશે રેલ્વે વિભાગ અનેક ટ્રેન શરુ કરીને યાત્રીઓને એક પછી એક સોગાત આપી રહી છે,ત્યારે હવે રેલ્વે એ મેરઠને શ્રીરામ પથ યાત્રાની સોગાત આપી છે, જે ઘમઆલાંબા સમય પછી ઘાર્મિક યાત્રા માટે મળી છે, શ્રીરામ પથ યાત્રા માટે 12 […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ, રિઝનલ રેપીડ ટ્રાન્ઝીટ સિસ્ટમ ટ્રેનનો પ્રથમ લુક જાહેર

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી અને તેની નજીકમાં આવેલા રાજ્યોના એનસીઆર વિસ્તારને રેપીડ રેલ યોજના હેઠળ જોડવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. દરમિયાન ભારતની પહેલી રિઝનલ રેપીડ ટ્રાન્જીટ સિસ્ટમ (RRTC) ટ્રેનનો પ્રથમ લુક જાહેર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેક ઈન ઈન્ડિયા નીતિ હેઠળ વડોદરાના સાપલી પ્લાન્ટમાં RRTCની તમામ ટ્રેન સેટનું નિર્માણ કરાશે. આ […]

પશ્ચિમ રેલવે ટ્રેનોની સ્પીડમાં કરાશે વધારો, અમદાવાદથી મુંબઈ ઝડપથી પહોંચાડશે

અમદાવાદઃ પશ્ચિમ રેલવેમાં ચાલતી ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે ત્યારે અમદાવાદથી મુંબઇ જતી ટ્રેનો પણ સુપરફાસ્ટ બનશે. અત્યારે અમદાવાદથી મુંબઇ જવું હોય તો પાંચ થી સાત કલાકનો સમય લાગે છે પરંતુ સ્પીડ વધશે ત્યારે અમદાવાદથી મુંબઇ વચ્ચે સમય ઘટી જશે. અમદાવાદ–વડોદરા વચ્ચે સેમી હાઇસ્પીડ રેલ્વે કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે. ટ્રેનની સ્પીડ વધારીને પ્રતિકલાક […]

હવે ટ્રેન ક્યાં પહોંચી તે અંગે ઇસરોના સેટેલાઇટથી જાણી શકાશે

ટ્રેનના યાત્રીઓ માટે હવે સારા સમાચાર યાત્રીઓએ ટ્રેનનો સમય યાદ નહીં રાખવો પડે ઇસરોની મદદથી હવે ટ્રેનના સમયની પળેપળની માહિતી મુસાફરોને મળશે ટ્રેનના યાત્રીઓ માટે હવે સારા સમાચાર છે. હવે ટ્રેન વહેલી છે કે મોડી તેની ચિંતા કરવામાંથી તમે મુક્ત થશો. ઇસરોને કારણે તમે હવે ટ્રેનના સમયગાળા અંગે ચિંતામુક્ત રહેશો. હવે રિયલ ટાઇમ ઇન્ફોર્મેશન સિસ્ટમ […]

ભારતીય રેલ્વે હવે ખેડૂતો માટે દોડાવાશે ‘કિસાન સ્પેશિયલ પાર્સલ ટ્રેન’

ભારતીય રેલ્વેની નવી પહેલ ખેડૂતો માટે દોડાવશે આ ખાસ ટ્રેન દેવલાલીથી દાનાપુર દોડશે ટ્રેન ભારતીય રેલ્વે દ્રારા અવનવી પહેલ કરવામાં આવી રહી છે, દેશમાં ખેડૂતના વ્યવસાયને વધારવા માટે પણ રેલ્વે વિભાગ મહત્વની ભૂમિકા નિભાવી રહી છે , કોરોના મહામારીમાં પણ રેલ્વે વિભાગે મહત્વનો ફાળો આપ્યો છે,ત્યારે હવે ખેડૂતો માટે ભારતીય રેલ્વે કિસાન સ્પેશિયલ પાર્સલ ટ્રેન […]

પૂરમાંથી બચાવવામાં આવ્યા મહાલક્ષ્મી એક્સપ્રેસના તમામ પ્રવાસી, એનડીઆરએફ, એરફોર્સ, નેવીનું રેસ્ક્યૂ ઓપરેશન સમાપ્ત

મહારાષ્ટ્રમાં થઈ રહેલા ભારે વરસાદમાં મુંબઈ અને કોલ્હાપુરની વચ્ચે ચાલતી મહાલક્ષ્મી એક્સપ્રેસ બદલાપુર અને વાનગાની રુટ પર પાણીમાં ફસાઈ ગયા હતા. વરસાદથી ટ્રેનમાં સવાર લગભગ 700 પ્રવાસીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. પરંતુ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, ભારતીય નૌસેનાની વેસ્ટર્ન કમાન્ડ અને ભારતીય વાયુસેનાની મદદથી ટ્રેનમાં સવાર તમામ લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. ભારે […]

મુંબઈથી 100 કિલોમીટર દૂર મહાલક્ષ્મી એક્સપ્રેસમાં પૂરને કારણે 700 પ્રવાસીઓ ફસાયા, હેલિકોપ્ટર-બોટથી બચાવ અભિયાન

મુંબઈ: મહારાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. મુંબઈથી 100 કિલોમીટર દૂર બદલાપુર-વંગાનીની વચ્ચે પૂરને કારણે મહાલક્ષ્મી એક્સપ્રેસમાં લગભગ 700 પ્રવાસીઓ ફસાયા છે. શુક્રવારે મોડી રાત્રે ત્રણ વાગ્યે ફસાયેલા પ્રવાસીઓને કાઢવા માટે હેલિકોપ્ટર અને બોટ્સ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે. છેલ્લા અહેવાલ પ્રમાણે 119 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે અને બાકીના પ્રવાસીઓને […]

ગરમીના કારણે કેરલા એક્સપ્રેસમાં ચાર પ્રવાસીઓના મોત, ઝાંસીમાં ઉતારવામાં આવ્યા મૃતદેહો

નવી દિલ્હી: દિલ્હીથી ઝાંસી તરફ જઈ રહેલી કેરલા એક્સપ્રેસમાં ચાર પ્રવાસીઓના મોત નીપજ્યા છે. જણાવવામાં આવે છે કે પ્રવાસીઓના મોત ગરમીના કારણે અને શ્વાસ રુંધાવાને કારણે થયા છે. લાશોને ઝાંસીમાં ઉતારવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે આગ્રાથી 68 લોકોનું ગ્રુપ કોઈમ્બતૂર જઈ રહ્યું હતું. તે વખતે ચાર લોકોના મોત નીપજ્યા છે. દશ દિવસ પહેલા વારાણસી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code