પશ્ચિમ બંગાળ: રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ બોલાવી સર્વપક્ષીય બેઠક, રાજ્યની સ્થિતિ પર થશે ચર્ચા
કોલકત્તા: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ રાજ્યની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુરુવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠકમાં રાજ્યમાં થઈ રહેલી હિંસાની ઘટનાઓ અને કાયદો-વ્યવસ્થા પર ચર્ચા કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાનો તબક્કો થંભવાનું નામ લઈ રહ્યો નથી. પશ્ચિમ બંગાળમાં અવારનવાર હિંસાના અહેવાલો આવતા રહે છે. ભાજપ અને ટીએમસી વચ્ચેની રાજકીય ખેંચતાણમાં લોહી […]
