SBI ના ગ્રાહકો હવે કાંડા ઘડીયાળથી કરી શકશે પેમેન્ટ – કાર્ડના ટેન્શનમાંથી છૂટકારો
એસબીઆઈના ગ્રાહકો માટે નવી સુવિધા ઘડીયાળથી કરી શકાશે 2 હજાર સુધીનું પેમેન્ટ કોન્ટેકલેસ પેમેન્ચ માટે SBI એ ટાઈટન કંપની સાથે કરાર કર્યો ઘડીયાળની કિમંત 2995 રુિપયા સમગ્ર દેશમાં કોરોના સંકટ વર્તાઈ રહ્યું છે, કોરોના સંકટમાં, સેન્ટ્રલ રિઝર્વ બેંક દ્વારા ડિજિટલ ટ્રાંઝેક્શન પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, આવા સમયે ખરીદી કરતી વખતે કોન્ટેક્ટમાં આવ્યા […]