TDPના 60 નેતા ભાજપમાં જોડાયા, ટ્રિપલ તલાક કાયદો અને અનુચ્છેદ-370 મુદ્દે પાર્ટીને સમર્થન
હૈદરાબાદ: ચંદ્રાબાબુ નાયડુની તેલુગૂદેશમ પાર્ટીના લગભગ 60 મુખ્ય નેતાઓ અને તેમના હજારો ટેકેદારો રવિવારે ભાજપમાં સામેલ થયા હતા. તમામ નેતાઓ અને કાર્યકર્તાઓએ ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડાની હાજરીમાં પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી હતી. નડ્ડાએ કહ્યુ છે કે સંગઠનની ચૂંટણી પ્રક્રિયા સપ્ટેમ્બરમાં શરૂ થશે અને 31 ડિસેમ્બરથી પહેલા ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટવામાં આવશે. જૂનમાં […]