શિક્ષક દિવસ નિમિતે ગુગલે બનાવ્યું આ ખાસ ડૂડલ
5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ ગુગલે બનાવ્યું આ ખાસ ડૂડલ શાળાની યાદો કરાવશે તાજી દિલ્લી: વિશ્વના કેટલાક દેશોમાં ગુરુઓને વિશેષ રૂપથી સન્માન આપવા શિક્ષક દિવસનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે ભારતમાં 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ છે અને આ દિવસના સન્માન માટે 5 સપ્ટેમ્બરના […]
