અફઘાન શાંતિ વાર્તા: મૉસ્કોમાં રશિયન રાજદ્વારીને મળ્યું તાલિબાની ડેલિગેશન
તાલિબાનોનું ડેલિગેશન મોસ્કોની મુલાકાતે મોસ્કોમાં જમીર કાબુલોવ સાથે કરી મુલાકાત તાલિબાનોનું એક ડેલિગેશને અફઘાન શાંતિ પ્રક્રિયા પર તાજેતરની પ્રગતિ મામલે અફઘાનિસ્તાનમાં રશિયાના વિશેષ રાજદૂત જમીર કાબુલોવ સાથે મોસ્કોમાં ચર્ચા કરી છે. ન્યૂઝ એજન્સી તાસે રશિયામાં પ્રતિબંધિત તાલિબાનના પ્રવક્તા મોહમ્મદ સોહૈલ શાહીનને ટાંકીને કહ્યુ છે કે પ્રતિનિધિમંડળ મોસ્કોમાં છે. અમે અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયાની તાજેતરની પ્રગતી પર […]
