1. Home
  2. Tag "surat"

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 14મી ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન છોટા ઉદેપુરમાં 5.7 ઈંચ અને અમદાવાદામાં 2.5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે નવસારી, ડાંગ, આહવા, અમરેલી, ભાવનગર સહિત રાજ્યભરમાં તા. 14મી ઓગસ્ટ સુધી વરસાદ પડવાની આગાહી કરી છે. બનાસકાંઠામાં 24 કલાકમાં […]

સુરતમાં કોરોના મહામારીને પગલે ડુમસ બીચ ઉપર પ્રવાસીઓ માટે મુકાયો પ્રતિબંધ

કોરોનાનું સંક્રમણ ફેલતું અટકાવવા કરાયો નિર્ણય રજાના દિવસો મોટી સંખ્યામાં આવે છે લોકો અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે કોરોનાનું સંક્રમણ વદારે ફેલતું અટકાવવા માટે એસટી સેવાઓ બંધ કરવામાં આવી છે. દરમિયાન શનિવાર, રવિવાર અને જાહેરરજાના દિવસે ડુમસ બીચ લોકોની અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો છે. કોરોના વાયરસનું સંક્રમણ […]

સુરતમાં અનોખી પહેલ, કોરોના મહામારીમાં દર્દીઓની રોબોટ કરશે સેવા

અમદાવાદઃ સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. એટલું જ નહીં કોરોના વોરિયર્સમાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું હતું. ત્યારે હવે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોરોના પીડિત દર્દીઓની સેવા કરતો મેડિકલ સ્ટાફ સંક્રમિત ન થાય તેવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં છે. સુરતની આ હોસ્પિટલમાં હવે કોરોના પીડિત દર્દીઓની બે રોબોટ સેવા કરશે. આમ […]

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, 188 તાલુકામાં વરસ્યો વરસાદ

સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ ઉમરપાડામાં છ ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયાં અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. દરમિયાન 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતના સુરતના ઉમરપાડામાં સૌથી વધારે છ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે માંગરોળમાં 4 ઈંચ અને જૂનાગઢના વિસાવદરમાં પોણા ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ઉમરપાડામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં […]

કોઈ દિવસ બસ એમબ્યુલન્સ વિશે સાંભળ્યું છે? સુરતમાં થયો આ પ્રયોગ..

 અમદાવાદ– સુરત માં કોરોના વાયરસ ના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજીતરફ તંત્ર પાસે હાલ 10 થી વધારે એમ્બ્યુલન્સ કાર્યરત છે. દર્દીઓને ઝડપી સારવાર મળી રહે તે સુરત મહાનગર પાલિકાએ 10 સીટી બસોને એમ્બ્યુલન્સમાં રૂપાંતરિત કરી છે. ઈમર્જનસી કેસમાં આ બસ એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે કરવામાં આવશે. સુરતમાં આ 10 બસ […]

સુરતમાં કોરોના મહામારી વચ્ચે મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ લથડી

સરકાર પાસે ભંડોળની કરી માંગણી કોરોના પાછળ અત્યાર સુધીમાં રૂ. 40 કરોડનો કર્યો ખર્ચ અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે સુરત મનપા દ્વારા કોરોના પીડિતોને યોગ્ય સારવાર મળી રહે તેવુ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોરોના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે પણ સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યાં […]

કોરોના મહામારીઃ સુરતમાં આવતી તમામ એસટી બસ બંધ કરાઈ

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્સ સિટી સુરતમાં કોરોના વાયરસના કેસ છેલ્લા કેટલાક દિવસોથી ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. જેના પગલે સુરત ડેપો આવતી તમામ એસટી બસો બંધ કરી દેવાઈ છે. અમદાવાદથી આવતી બસો કામરેજ થઈ આગળ જશે. જો કે બસો બંધ કરી દેવાથી મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા […]

સુરતની યુવતીનો અનોખો પ્રયાસ-કોરોના વોરિયર્સની થીમ પર બનાવી રાખડી- પ્રધાનમંત્રી ,સોનુ સુદ તથા કોરોના મૃતકની અતિંમ ક્રીયા કરતા સેવકની ફોટો વાળી રાખડીઓ બનાવી

સુરતની યુવતીનો અનોખો પ્રયાસ કોરોના વોરિયર્સ માટે પૂજા જેન નામક યુતીએ બનાવી રાખડીઓ પ્રધાનમંત્રી મોદી,સોનુ સુદના ફોટો વાળી રાખડી પણ બનાવી સુરત એકતા ટ્રસ્ટના પ્રમુખ મલબારીના ફોટો પણ રાખડી પર જોવા મળ્યા કોરોના વોરિયર્સની કરી સરહાના રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારમાં રાખડીનું શું મહત્વ હોય. છે તે આપણે સો કોઈ જાણીએ છીએ.દર વર્ષે માર્કેટમાં રક્ષાબંધના થોડા […]

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું : સરકારની ગાઈડલાઈનનું પાલન નહીં કરતા એકમો સામે કાર્યવાહી

પોઝિટિવ કેસનો આંકડો 10 હજારને પાર 19 દિવસમાં કોરોનાના કેસ વધ્યાં પાંચ હજારથી વધારે કેસ નોંધાયાં અમદાવાદઃ સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં વધુ 285 જેટલા કેસ નોંધાયાં હતા. આમ રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો વધીને 10 હજારને પાર થયો છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાયરસના […]

સુરત: હવે આવી ગઇ કોરોના પ્રિન્ટની સાડી, તમે પણ જુઓ એક ઝલક

કોરોના સંકટ વચ્ચે પણ સુરતના કાપડ માર્કેટનું ઇનોવેશન હવે કોરોના ડિઝાઇનની પ્રિન્ટ ધરાવતી સાડીનું કર્યું ઉત્પાદન સુરત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ છે માંગ કોરોના વાયરસના સંકટને કારણે હાલમાં સુરતમાં ડાયમંડ ઉદ્યોગ સહિત કાપડ માર્કેટમાં કામ મર્યાદિત પ્રમાણમાં છે. કાપડ ઇન્ડસ્ટ્રી પાસે નવું ઉત્પાદન નથી. જો કે ગ્રાહકોને આકર્ષવા માટે સુરતમાં કેટલાક કાપડ ઉત્પાદકો સાડીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code