સ્માર્ટ ટીવી હેક કરવાની ઘટનાઃબેડરૂમની અંગત પળોનો વિડિયો થયો વાયરલ
આજ કાલ સમગ્ર દેશમાં સાયબર ક્રાઈમ વધી રહ્યા છે ત્યારે ગુજરાતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે .ગુજરાતના સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી સ્માર્ટ ટીવી હેક કરવાની બે ઘટના સામે આવી છે ત્યારે ફરી એક વાર સ્માર્ટ ટીવી હેક કરીને અંગત પળોનો વિડિયો વાયરલ કરવામાં આવતા હાહાકાર મચી જવા પામી છે. આ સમગ્ર ઘટનામાં હેકરે […]