લોનના વ્યાજ પર વ્યાજ માફીનો મામલો, સરકારે સુપ્રીમને કહ્યું ‘હવે વધુ રાહત નહીં આપી શકાય
શુક્રવારે કેન્દ્ર સરકારે મોરેટોરિયમ અંગે સુપ્રીમમાં સોંગદનામુ આપ્યું કેન્દ્ર સરકારની સ્પષ્ટતા, હવે વધુ રાહત આપવાના મૂડમાં નથી વ્યાજ માફ કરવા સિવાયની કોઇપણ રાહત અર્થતંત્ર માટે નુકસાનકારક સાબિત થશે: સરકાર નવી દિલ્હી: શુક્રવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કહી દીધું કે હવે વધુ રાહત આપવાના મૂડમાં નથી. સરકાર લોનનો મોરેટોરિયમ પીરિયડ વધારવા કે પછી EMI મુલતવી […]
