1. Home
  2. Tag "Supreme Court"

દેશના પોલીસ સ્ટેશનોમાં ઓડિયો રેકોર્ડિંગ સાથેના સીસીટીવી કેમેરા લગાવાશે

દિલ્હીઃ દેશના તમામ પોલીસ સ્ટેશનોમાં ઓડિયો સાથેના સીસીટીવી કેમેરા લગાવવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. છ મહિનામાં જ પોલીસ સ્ટેશનોના પૂછપરછ રૂમ અને લોકઅપ સહિતના સમગ્ર વિસ્તારમાં આવા કેમેરા લગાવવા માટે નિર્દેશ કર્યો છે. તેમજ દરેક પોલીસ સ્ટેશનના એસએચઓ સીસીટીવીના કામ અને રેકોર્ડિંગ માટે જવાબદાર રહેશે. દેશના તમામ પોલીસ સ્ટેશનોની સાથે CBI, ED, DRI […]

સુપ્રીમ કોર્ટની નારાજગી – 80 ટકા લોકો નથી પહેરતા માસ્ક, સરકાર માત્ર SOP બનાવે છે

કોરોનાના વધતા સંક્રમણ અને કોવિડની ગાઇડલાઇન્સ ઉલ્લંઘન પર સુપ્રીમની નારાજગી 80 ટકા લોકો માસ્કનો ઉપયોગ કરતા નથી: સુપ્રીમ કોર્ટ સરકાર તરફથી માત્ર SOP બનાવી દેવામાં આવે છે: સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી: દેશમાં સતત વધતા કોરોના વાયરસના સંક્રમણ અને કોવિડ-19ની ગાઇડલાઇન્સના ઉલ્લંઘનને લઇને સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દેશમાં ઘણા […]

સુપ્રીમ કોર્ટે દિલ્હી સહિત ગુજરાત સરકારની કાઢી ઝાટકણી, કહ્યું – કોરોનાને રોકવા તમે શું પગલા લીધા તે જણાવો

દિવાળી બાદ અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણ બેકાબૂ બનતા સુપ્રીમ કોર્ટની અનેક રાજ્યનો ફટકાર સુપ્રીમ કોર્ટે દિલ્હી સહિત ગુજરાત સરકારની પણ ઝાટકણી કાઢી તમે કોરોનો સંક્રમણને નિયંત્રણમાં રાખવા શું પગલાં લીધા તે જણાવો – સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી: દિવાળી પછી દેશના અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે અને કેસ સતત વધી રહ્યા છે ત્યારે સુપ્રીમ […]

સુપ્રીમ કોર્ટે અર્નબ ગોસ્વામીને વચગાળાના જામીન આપ્યા

સુપ્રીમ કોર્ટે રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીને વચગાળાના જામીન આપ્યા જો કોઈ વ્યક્તિની અંગત સ્વતંત્રતા પર અંકુશ લગાવવામાં આવે છે તો એ ન્યાયનું અપમાન: SC અર્નબ સહિત અન્ય બે આરોપીઓને પણ મળ્યા જામીન નવી દિલ્હી:  બોમ્બે હાઇકોર્ટે વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યા બાદ રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીએ સુપ્રીમના દરવાજા ખખડાવ્યા […]

બોમ્બે હાઇકોર્ટના ચુકાદાને અર્નબ ગોસ્વામીએ સુપ્રીમમાં પડકાર્યો

રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીએ હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો બોમ્બે હાઇકોર્ટે અગાઉ અર્નબ ગોસ્વામીને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો મુંબઇ પોલીસે 4 નવેમ્બરના રોજ અર્નબ ગોસ્વામીની કરી હતી ધરપકડ નવી દિલ્હી: રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીએ સુપ્રીમ કોર્ટમાં બોમ્બે હાઇકોર્ટના તેના વચગાળા જામીન રદ કરવાના ચુકાદાને પડકાર્યો છે. વર્ષ 2018માં […]

SC/STનું દરેક પ્રકારનું અપમાન એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનાપાત્ર નથી :સુપ્રીમ

એટ્રોસિટીને લઇને સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો SC/STનું દરેક પ્રકારનું અપમાન એટ્રોસિટી હેઠળ ગુનો ના ગણી શકાય જો કે SC/ST વ્યક્તિનું ઇરાદાપૂર્વકનું અપમાન ચોક્કસ ગુનો બને છે નવી દિલ્હી:  સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચુકાદામાં જણાવ્યું છે કે દલિત કે આદિવાસી સમુદાયના વ્યક્તિનું દરેક પ્રકારનું અપમાન એટ્રોસિટી એક્ટ હેઠળ […]

રેરા છત્તાં ફ્લેટ ખરીદનારને ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ રાહત માંગવાનો અધિકાર: SC

રિયલ એસ્ટેટ વિનિયમન અને વિકાસ અધિનિયમ (રેરા)ને લઇને સુપ્રીમે કહ્યું અધિનિયમને લાગૂ કરવા છત્તાં ફ્લેટ ખરીદદારને ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ રાહત માંગવાનો અધિકાર ફ્લેટ ફાળવણીમાં મોડું થવાની સ્થિતિમાં ખરીદદારને યોગ્ય વળતર પરત મેળવવાનો અધિકાર નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ વિનિયમન અને વિકાસ અધિનિયમ (રેરા), 2016ને લઇને એક નિર્ણયમાં કહ્યું છે કે આ અધિનિયમને લાગૂ […]

સુપ્રીમનો કેન્દ્રને નિર્દેશ – વિજય માલ્યાના ભારતમાં પ્રત્યાર્પણનો રિપોર્ટ 6 સપ્તાહમાં દાખલ કરો

દેશના ભાગેડૂ ઉદ્યોગપતિ વિજય માલ્યા સામે સુપ્રીમની લાલ આંખ સુપ્રીમે કેન્દ્ર સરકારને માલ્યાના પ્રત્યાર્પણ અંગેની કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવા કર્યો નિર્દેશ આ કેસની આગામી સુનાવણી હવે જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં થશે નવી દિલ્હી: દેશના ભાગેડૂ ઉદ્યોગપતિ વિજય માલ્યા સામે સુપ્રીમે હવે લાલ આંખ કરી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે બ્રિટનમાં ભાગેડૂ ઉદ્યોગપતિ વિજય […]

લોન મોરેટોરિયમ: લોન પર વ્યાજની છૂટ અંગે સરકારે માર્ગદર્શિકા કરી જાહેર

નાણાં મંત્રાલયે લોન મોરેટોરિયમ સાથે જોડાયેલા વ્યાજ માફી અંગે ગાઇડલાઇન કરી જાહેર આ લાભ પહેલી માર્ચ, 2020થી 31 ઑગસ્ટ, 2020 માટે રહેશે હોમ લોન, શિક્ષણ લોન, વાહન લોન પરના વ્યાજ પર વ્યાજમાં મળશે છૂટ નવી દિલ્હી: નાણાં મંત્રાલયે હવે લોન મોરેટોરિયમ સાથે જોડાયેલા વ્યાજમાં છૂટ આપવા અંગે ગાઇડલાઇન જાહેર કરી છે.  કોવિડ-19ના સંકટને કારણે ભારતીય […]

લોન મોરેટોરિયમ પર સુપ્રીમે આપી રાહત, 15 નવેમ્બર સુધી વ્યાજ પર વ્યાજ નહીં લાગે

લોન મોરેટોરિયમને લઇને જે સુપ્રીમ કોર્ટમાં થઇ સુનાવણી 15 નવેમ્બર સુધી વ્યાજ પર વ્યાજ આપવું પડશે નહીં: SC 15 નવેમ્બર સુધી કોઇનું લોન એકાઉન્ટ NPA જાહેર કરવામાં આવશે નહીં: SC નવી દિલ્હી:  લોન મોરેટોરિયમ મામલે સામાન્ય માણસ માટે રાહતના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સામાન્ય માણસને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code