કેન્દ્ર સરકાર વાયુ પ્રદુષણ અને પરાળી બાળવા પર ઠોસ કાયદો બનાવશે – સુપ્રીમ કોર્ટએ આ નિર્ણયને આવકાર્યો
કેન્દ્ર વાયુ પ્રદુષણ અને પરાળી બાળવા પર લાવશે ઠોસ કાયદો સુપ્રીમ કોર્ટએ આ નિર્ણયને આવકાર્યો સરકાર હવે સખ્ત વલણ અપનાવશે દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદુષણ પર કેન્દ્ર સરકાર હવે સખ્ત વલણ અપનાવવા જઈ રહી છે, સુપ્રીમ કોર્ટએ કેન્દ્ર સરકારને આજ રોજ કહ્યું હતું કે, અમે વાયુ પ્રદુષણ અને પરાળશી બાળવાની સમસ્યાને પહોંચી વળવા એક ખુબજ વ્યાપક કાયદો […]