ભાજપના પ્રદેશ ઈન્ચાર્જ સુનીલ દેવધરનો દાવો, આંધ્રપ્રદેશના 18 ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતા
આંધ્રપ્રદેશ ભાજપના પ્રદેશ પ્રભારી સુનીલ દેવધરે દાવો કર્યો છે કે ટીડીપીના 18 ધારાસભ્યો અને 30 એમએલસી તેમના સંપર્કમાં છે. સુનિલ દેવધરે આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ સીએમ ચંદ્રાબાબુ નાયડુ પર મોટું નિવેદન આપતા કહ્યુ છે કે ટીડીપીના અધ્યક્ષ બે વર્ષમાં જેલમાં જશે અને રાજ્યમાં ભાજપ મુખ્ય વિપક્ષી દળની ભૂમિકામાં હશે. આંધ્રપ્રદેશમાં લોકસભાની ચૂંટણીની સાથે જ વિધાનસભાની ચૂંટણી થઈ […]
