સુનંદા પુષ્કર કેસઃદિલ્હી પોલીસે કોર્ટને કહ્યું, થરુરની સામે ઉશ્કેરણીની ફરિયાદ દાખલ કરો
સુનંદા પુષ્કર કેસમાં દિલ્હી પોલીસે કોર્ટને સાફ શબ્દોમાં કહ્યું કે,શશિ થરુરના વિરોધમાં આત્મહત્યા કરવા ઉશ્કેરવાનો આરોપ નક્કી કરવો જોઈએ,પોલીસે કહ્યું કે,થરુરના વિરોધમાં 498એ,306ના હેઠળ ફરિયાદ કરવામાં આવી છે,દીલ્હીની કોર્ટે આ મામલા પર આગળની સુનાવણી 17ઓક્ટોબરે કરવામાં આવશે. ત્યારે આ કેસને લઈને સુનંદા પુષ્કરના ભાઈ આશીષ દાસે કહ્યું કે,તે પોતાના લગ્નજીવનથી ખુબ જ ખુશ હતી,પરંતુ પોતાના […]