પીએમ સ્વનિધિ યોજના- નાના વેપાર માટે સરકાર આપી રહી છે રુપિયા 10 હજારની લોન
પીએમ સ્વનિધિ યોજના સ્ટ્રીટ વેન્ડર્સ માટે ખાસ પ્રકારની લોન નાના નાના વેપાર કારોબાર કરતા લોકો લઈ શકે છે આ લોન 1.2 લાખથી પણ વધુ લોકોને આ લોન મળી ચૂકી છે 5.6 લાખ લોકોએ લોન માટે અરજી કરી કેન્દ્ર સરકાર દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સ માટે એક ખાસ પ્રકારની માઈક્રો ક્રેડિટ સુવિધા વિકસાવામાં આવી છે, જેને પીએમ સ્ટ્રીટ […]