શેરબજારમાં હાહાકાર,792 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, રોકાણકારોના 5 લાખ કરોડ રૂપિયા સ્વાહા
મુંબઈ: શુક્રવારે બજેટ રજૂ થયા બાદથી શેરબજારમાં ચાલી રહેલા ઘટાડાના માહોલને કારણે શેરોમાં રોકાણ કરનારાઓની મિલ્કતોમાં પાચં લાખ કરોડથી વધારેનો ચુનો લાગી ચુક્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ કેપ અથવા તો માર્કેટ કેપિટલાઝેશન સોમવારે 11-40 વાગ્યા સુધીમાં ઘટીને 18.43 લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું, જે શુક્રવારે કારોબાર શરૂ થવા સુધી 153.58 […]