રેલ્વે વિભાગ તહેવારોમાં યાત્રીઓ માટે 15 ઓક્ટોબરથી આવનારા મહિના સુધી 200 જેટલી ખાસ ટ્રેન દોડાવશે
તહેવારો વચ્ચે યાત્રીઓ માટે ટ્રેન શરુ કરાશે 15 ઓક્ટોબરથી આવનારા મહિના સુધી 200 જેટલી ખાસ ટ્રેન દાડોવાશે રેલ્વે બોર્ડના અધ્યક્ષએ વિતેલા દિવસે આ અંગે વાત કરી હતી આ બાબતે કોરોનાની સ્થિતિની સમિક્ષા નક્કી કર્યા બાદ ચોક્કસ નિર્ણય લેવાશે રેલ્વે બોર્ડના અધ્યક્ષ અને સીઈઓ વીકે યાદવએ વિતેલા દિવસે જણાવ્યું હતું કે, ભારતીય રેલ્વે તહેવારોના સમયમાં 15 […]