લોકસભા સ્પીકરના વખાણ કરતા પીએમ મોદીએ કહ્યું, તમારી નમ્રતાથી ડરું છું!
નવી દિલ્હી: ઓમ બિરલાને લોકસભા સ્પીકર બનવા બદલ અભિનંદન આપતા વડાપ્રધન નરેન્દ્ર મોદીએ તેના સૌમ્ય વ્યક્તિત્વના વખાણ કર્યા છે. તેમણે કહ્યુ છે કે તમારી નમ્રતા જોઈને તો ક્યારેક મને ડર લાગે છે. બિરલાની સાથે કામ કરવાના અનુભવને તેમણે શીખવનારો ગણાવ્યો અને કહ્યુ કે આ ગૃહની ગરમિયાને તેઓ નવા સ્તરે લઈ જવામાં સક્ષમ છે. વિપક્ષી સાંસદાઓ […]
