બોલિવૂડના કેટલાક સ્ટાર્સ હવે સાઉથની ફિલ્મોમાં ચમકશે -જાણો રણવીર સિંઘ સહીતના કયા સ્ટાર્સ હવે સાઉથ ફિલ્મ મેકર્સ સાથે કરશે કામ
રણવીર સિંહ હવે સાઉથ ફિલ્મમેકર્સ સાથે કરશે કામ ફિલ્મ મેકર એસ,શંકરની ફિલ્મમાં રણવીર ચમકશે મુંબઈઃ સાઉથની ફિલ્મો ખૂબ જ જોવાતી ફિલ્મો છે, સાઉથની ફિલ્મોને લઈને દર્શકો ખૂબ જ આકર્ષાયા છે, જેમાં ઘણઈ વખત બોલિવૂડ સ્ટાર્સ પર નજરે પડતા હોય છે, ત્યારે હવે બોલિવૂડના જાણીતા એક્ટર રણવીર સિંઘ પણ આપણાને સાઉથની ફિલ્મોમાં જોવા મળી શકે છે. […]