અભિનેતા સોનુ સૂદ ફરી સોશિયલ મીડિયામાં છવાયા-દર્દીને ઝાંસીથી એરલિફ્ટ કરી હૈદરાબાદ હોસ્પિટલ પહોંચાડ્યો
સોનુ સૂદ કોરોનાકાળમાં મસિહા બનીને ઊભરી આવ્યા કોરોનાના દર્દીઓની અનેક રીતે કરી રહ્યા છે મદદ ઝાંસીના કોરોનાના દર્દીને હૈદરાબાદ એરલિફ્ટ કર્યો મુંબઈઃ સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધતા જોવા મળી રહ્યા છે, ત્યારે અનેક હોસ્પિટલોમાં ઓક્સિજનથી લઈને દવાઓ, વેન્ટિલેટરની પણ અછત વર્તાઈ રહી છે, ત્યારે આવા સંટકના સમયે અનેક વિદેશોથી પણ ભારતને મદદ મળી […]
