દિલ્હીમાં સ્મૉગ ટાવર ઉભા કરવાનો મામલો, સુપ્રીમની કેન્દ્રને નોટિસ
દેશના પાટનગર દિલ્હીમાં વધતા પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે ત્યાં સ્મોગ ટાવર ઊભા કરવાના સરકારી પ્રોજેક્ટ સંદર્ભે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ IIT મુંબઇ પર એ વખતે ખફા થઇ હતી જ્યારે એને ખબર પડી કે દેશના પાટનગરમાં પ્રદૂષણને નિયંત્રણ કરવા સ્મોગ ટાવર ઊભા કરવાના સરકારી પ્રોજેક્ટમાંથી ખસી જવા ઇચ્છે છે. સુપ્રીમ […]