મંદીનો મારઃ-‘રામલીલા’માં જુનો પોશાક પહેરીને જ કામ ચલાવશે રામ-સીતા,હનુમાન પણ છે પરેશાન
રામલીલા કમેટીના ચંદામાં ઘટાડો ખર્ચ ઓછો કરવા પર મજબુર બન્યા કમેટીના સભ્યો રામ-સીતાને જુના પોશાકથી જ કામ ચલાવવું પડશે તો હનુમાન પણ પરેશાન છે મોંઘવારીની અસર રામલીલાના સેટ પર પડશે દેશભરમાં દશેરાનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે,દેશભરમાં આ દિવસે રામ-લીલાનું આયોજન કરવામાં આવે છે,પરંતુ આર્થિક મંદીની અસરે આ તહેવારોની ચમકને ઝાંખી પાડી દીધી છે,મંદીના કરાણે […]