1. Home
  2. Tag "Shravan month"

વલસાડમાં શ્રાવણ મહિનામાં ભક્તો મંદિરમાં ભગવાનના દર્શન નહીં કરી શકે

મંદિરમાં ભગવાનની પુજા-અચર્ના નિયમિત થશે કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે બીજી તરફ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દરરોજ ભોળાનાથના દર્શન કરવા માટે શિવાલયોમાં જાય છે. ત્યારે વલસાડમાં કોરોના વાયરસનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા માટે તમામ મંદિર […]

શિવ કા દાસ કભીના ઉદાસ, શ્રાવણે શિવ દર્શન, રાજકોટના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા

રામનાથ મહાદેવ મંદિરે શિવભકતોનો જમાવડો તમામ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા માસ્ક વગર ભક્તોને મંદિરમાં પ્રવેશ મળશે નહીં રાજકોટ: શ્રાવણ સુદ એકમ એટલે કે શિવજીનો પ્રિય અને પવિત્ર એવો શ્રાવણ માસ. શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે સમગ્ર ગુજરાતના શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે અને ચારે બાજુ અનેક નાના – મોટા […]

આવતીકાલથી શ્રાવણ મહિનાનો આરંભઃ હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠશે

અમદાવાદઃ ગુજરાતમાં આવતીકાલથી પવિત્ર શ્રાવણ મહિનાનો આરંભ થઈ રહ્યો છે. જેથી શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે. જો કે, કોરોના મહામારીને પગલે ભક્તોએ ભોળાનાથના દર્શન માટે અનેક બાબતોનું ધ્યાન રાખવું પડશે. રાજ્યના શિવાલયો ભગવાનના દર્શન અને પૂજા-અર્ચના માટે સરકારની ગાઈડલાઈન અનુસાર નિયમો બનાવ્યાં છે. ગુજરાતમાં આવતીકાલે મંગળવારથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થશે. જેથી ગુજરાત શિવમય […]