1. Home
  2. Tag "shivsena"

ઉર્મિલા માતોંડકર કોંગ્રેસના હાથને કહ્યું બાય બાય, કોંગ્રેસનો સાથ છોડી પકડ્યો શિવસેનાનો હાથ

ઉદ્ધવની સેનામાં સામેલ થઇ ઉર્મિલા માતોંડકર સીએમ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં જોડાઈ પાર્ટીમાં શું ઉર્મિલા શિવસેનાનો મોટો ચહેરો બનશે ખરા? મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર મહારાષ્ટ્રની સતાધારી પાર્ટી શાસક શિવસેનામાં જોડાઈ ચુકી છે. તેઓ રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં પાર્ટીમાં જોડાઈ હતી. અગાઉ,તે કોંગ્રેસના નેતા હતા અને તેમણે 2019ની લોકસભાની ચૂંટણી પણ પાર્ટીની ટિકિટ પર લડી […]

મુંબઈમાં વીજળી ખોરવાયા બાદ સંજય રાઉત અંગે કંગના રનોતનું વલણ, બોલિવૂડના આ સ્ટાર્સે પણ કર્યું ટ્વિટ

મુંબઈ અને આસપાસના વિસ્તારમાં વીજળી સપ્લાઈ ઠપ્પ ટ્રાફિક સિગ્નલ બંધ થયા બાદ લોકોને અવરજવરમાં મુશ્કેલી અમિતાભ બચ્ચન, અનુપમ ખેર સહિતના સેલેબ્સે કર્યું ટવિટ કંગના રનોતે ટવિટર પર સજય રાઉતની તસ્વીર શેર કરી અમદાવાદ: ગ્રિડ ફેલ થવાને કારણે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વીજળી સપ્લાઈ ઠપ્પ થયા બાદ લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. લોકલ ટ્રેન સર્વિસ પૂરી […]

સીએમ પદ પર આદિત્ય ઠાકરેના દાવાને ખુદ પિતા ઉદ્ધવ ઠાકરેએ કર્યો ‘નબળો’

ઉદ્ધવ ઠાકરેએ પોતાના પુત્ર આદિત્યની દાવેદારી પર આપ્યું નિવેદન જરૂરી નથી આદિત્ય ઠાકરેને તાત્કાલિક સીએમ કે ડેપ્યુટી સીએમ બનાવાય મુંબઈની વર્લી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે આદિત્ય ઠાકરે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન કોંગ્રેસ-એનસીપીના જોડાણને પડકારી રહ્યું છે. જો કે ભાજપ – શિવસેના સમાન બેઠકો પર ચૂંટણી લડી રહ્યા નથી, પરંતુ શિવસેનાને […]

મહારાષ્ટ્ર કોંગ્રેસમાં ટિકિટને લઈને ભડકો, સંજય નિરુપમે કહ્યુ- કૉંગ્રેસ માટે નહીં કરું પ્રચાર

મહારાષ્ટ્ર કોંગ્રેસમાં ટિકિટ વહેંચણી મામલે અસંતોષ સંજય નિરુપમને ટિકિટ નહીં ફાળવતા બળવાખોર તેવર કોંગ્રેસ માટે નહીં કરું પ્રચાર:  સંજય નિરુપમ મહારાષ્ટ્ર કોંગ્રેસમાં વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ વહેંચણીને લઈને બળવાની સ્થિતિ શરૂ થઈ ગઈ છે. મુંબઈ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સંજય નિરુપમે ટિકિટ નહીં મળવા પર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી માટે પ્રચાર કરવાનો ઈન્કાર કર્યો છે. […]

શરદ પવારની ઈડીની પુછપરછ પર રાહુલે સરકારને ઘેરી-આ મામલાને ‘રાજકીય તકવાદ’ ગણાવ્યો

એનસીપી નેતા શરદ પવારના સમર્થનમાં રાહુલ ગાંધી સંજય રાવત પણ તેમના સમર્થનમાં રાહુલે કહ્યું – આ રાજકીય તકવાદ છે રાહુલે સરકાર પર સાધ્યું નિશાન ઈડીના સામે શરદ પવાર થશે હાજર શિવસેનાના સાંસદે શરદ પવારને રાજનીતિના ભીષ્મ પિતામહ કહ્યા શિવસેના સાસંદ સંજય રાવત પછી પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારના સમર્થનમાં […]

21 ઓક્ટોબરે ચૂંટણી : મહારાષ્ટ્રનો રાજકીય મિજાજ અને ચૂંટણી સમીકરણ

મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીનું એલાન મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરે થશે મતદાન મહારાષ્ટ્ર અને હરિયાણામાં 24 ઓક્ટોબરે થશે મતગણતરી મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીઓનું આજે એલાન થઈ ગયું છે. બંને રાજ્યોમાં 21 ઓક્ટોબરે મતદાન અને 24 ઓક્ટોબરે મતગણતરી થશે. ચૂંટણી પંચના એલાન સાથે જ બંને રાજ્યોમાં ચૂંટણી આચારસંહીતા લાગુ થઈ ચુકી છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના […]

વીર સાવરકરનું અપમાન કરનારાઓને જાહેરમાં ફટકારવા જોઈએ : ઉદ્ધવ ઠાકરે

નવી દિલ્હી :  શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ વીર સાવરકરનું અપમાન કરનારાઓને જાહેરમાં ફટકારવાની માગણી કરી છે. જે લોકો વીર સાવરકમાં વિશ્વાસ ધરાવતા નથી, તેમને જાહેરમાં મારવા જોઈએ, કારણ કે જે લોકો આવા મહાન વ્યક્તિત્વના યોગદાનનું મૂલ્ય સમજતા નથી, તેમને મારવા જોઈએ. શિવસેના પ્રમુખે કહ્યુ છે કે જે લોકો વીર સાવરકર પર વિશ્વાસ કરતા નથી, તેમને […]

ઈસ્લામાબાદમાં લાગ્યા શિવસેનાના પોસ્ટર! : “આજે કાશ્મીર લીધું છે, કાલે બલૂચિસ્તાન-પીઓકે લઈશું”

પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદની પોલીસે અજાણ્યા લોકોની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ઈસ્લામાબાદના અલગ-અલગ વિસ્તારોમાં અને રેડ ઝોનમાં ભારતની દક્ષિણપંથી રાજકીય પર્ટી શિવસેનાના નેતાના સંદેશાવાળા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. પોલીસ પ્રમાણે ઘણાં સ્થાનો પર રેડ પાડવામાં આવી છે અને ત્રણ લોકોને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા છે. આ સિવાય જિલ્લા વહીવટી તંત્રે નગરનિગમને નોટિસ જાહેર કરીને પુછયું […]

મહબૂબા મુફ્તિને આતંકવાદી ઘોષિત કરીને જેલ ભેગી કરો: શિવસેના

નવી દિલ્હી: કાશ્મીરમાં તણાવની વચ્ચે શિવસેનાએ પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તિને લઈને આકરું નિવેદન આપ્યું છે. શિવસેનાએ ક્હ્યું છે કે અનલોફુલ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ હેઠળ પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તિને આતંકવાદી ઘોષિત કરવા જોઈએ અને આતંકવાદની ભાષા બોલવા બદલ તેને જેલમાં મોકલવા જોઈએ. શિવસેનાના મુખપત્ર સામનામાં કહેવામાં આવ્યું છે કે મહબૂબા મુફ્તિએ અનુચ્છેદ-35-એ પર ધમકી આપી છે. […]

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપીના 50 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનો પ્રધાનનો દાવો

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા એનસીપી-કોંગ્રેસ ગઠબંધનની પરેશાની બિલકુલ ઓછી થવાનું નામ લઈ રહી નથી. સપ્ટેમ્બરથી ઓક્ટોબરમાં થનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસની સાથે જ એનસીપીના મોટા નેતા પાર્ટી છોડી રહ્યા છે. એનસીપીના પ્રમુખ શરદ પવાર પોતાની પાર્ટીના અસંતુષ્ટ નેતાઓને મનાવવામાં લાગેલા છે. આ ઘટનાક્રમ વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર સરકારના પ્રધાન ગિરીશ મહાજનના નિવેદનથી એનસીપી-કોંગ્રેસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code