MPની રાજનીતિથી શિવરાજ દૂર, ઉમા ભારતીએ વધારી સક્રિયતા
નવી દિલ્હી : મધ્યપ્રદેશના રાજકારણથી ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણનું અંતર વધી રહ્યું છે. તો ભૂતપૂર્વ કેન્દ્રીયપ્રધાન અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન ઉમા ભારતીએ મધ્યપ્રદેશમાં સક્રિયતા વધારી છે. ઉમા ભારતી ભાજપના કાર્યકર્તાઓ સાથે મેળ-મુલાકાતથી લઈને ગંભીર મામલાઓ પર ચર્ચાઓ કરતા જોવા મળે છે. ઉમા ભારતી ગત કેટલાક વર્ષોમાં આટલા સક્રિય ક્યારેય જોવા મળ્યા નથી કે જેટલા હાલ […]
