શતાબ્દિ-રાજધાની ચલાવવાની જવાબદારી ખાનગી ક્ષેત્રને આપવાની તૈયારીમાં છે રેલવે!
નવી દિલ્હી: રેલવેની સૂરત સુધારવામાં લાગેલા રેલવે મંત્રાલયે મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે. મંત્રાલાય પ્રવાસી ટ્રેનોની સેવાઓ હવે ખાનગી ક્ષેત્રને સોંપે તેવી શક્યતા છે. આગામી સમયમાં રાજધાની અને શતાબ્દિ જેવી પ્રીમિયમ ટ્રેનોને ચલાવવાની જવાબદારી ખાનગી કંપનીઓને મળે તેવી શક્યતા છે. તેને લઈને આગામી 100 દિવસોના એક ટાર્ગેટને પણ ફિક્સ કરવામાં આવ્યો છે. જેમાં પ્રીમિયમ ટ્રેનોને […]