દિલ્હી હિંસા: UAPA હેઠળ ઉમર ખાલિદ-શરજીલ ઇમામ ઉપર કેસ ચાલશે
દિલ્હી હિંસા અંગે ગૃહ મંત્રાલય-દિલ્હી સરકારે મહત્વનો નિર્ણય કર્યો ઉમર ખાલિદ-શરજીલ ઇમામ સામે UAPA અંતર્ગત કેસ ચાલશે દિલ્હી પોલીસે હિંસાના મામલે UAPA એક્ટ અંતર્ગત ઉમર ખાલિદની ધરપકડ કરી છે નવી દિલ્હી: દિલ્હી હિંસા અંગે ગૃહ મંત્રાલય અને દિલ્હી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. દિલ્હી સરકારે ઉમર ખાલીદ અને શરજીલ ઇમામ પર UAPA અંતર્ગત કેસ […]