એન્જિનમાંથી તણખા નીકળતા ચેન્નઈમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, તમામ પ્રવાસીઓ સુરક્ષિત
ચેન્નઈમાં એક વિમાનના એન્જિનમાં તકનીકી ખરાબી આવવાને કારણે તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. જે વિમાન એસસીઓ 567નું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે તે સ્કૂટ એરવેઝનું છે. આ ફ્લાઈટ ત્રીચીથી સિંગાપુરના પ્રવાસે હતી. આ વિમાનના એન્જિનમાંથી તણખા નીકળી રહ્યા હતા. એન્જિનમાંથી તણખા નીકળવાની માહિતી તાત્કાલિક પ્રવાસીઓએ પાયલટ સુધી પહોંચાડી હતી. બાદમાં ફ્લાઈટને નીચે રનવે પર […]