1. Home
  2. Tag "schools"

રાજ્યમાં દિવાળી વેકેશન બાદ શાળા-કોલેજો ખુલશે

રાજ્યમાં દિવાળી બાદ શાળા-કોલેજો ખોલવા અંગે કેબિનેટ બેઠકમાં થઇ ચર્ચા તમામ શૈક્ષણિક સંસ્થાઓ દિવાળી બાદ ખોલવાનો નિર્ણય લેવાયો આ માટેનો એક્શન પ્લાન તૈયાર થયા બાદ શાળા-કોલેજ ખોલવાની તારીખ નક્કી કરાશે ગાંધીનગર: રાજ્યમાં દિવાળી બાદ શાળાઓ અને કોલેજો ખોલવા અંગે બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટે તમામ શૈક્ષણિક સંસ્થાઓ દિવાળી બાદ ખોલવાનો નિર્ણય […]

ગુજરાતમાં શાળાઓ ખોલવા મુદ્દે સરકારે લીધો આ નિર્ણય

ગુજરાતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે શાળા ખોલવા અંગે યોજાઇ બેઠક રાજ્યના શિક્ષણ અને આરોગ્ય વિભાગ વચ્ચે આ અંગે યોજાઇ બેઠક અનલોક-6 બાદ ગાઇડલાઇન આવ્યા બાદ શાળા ખોલવા અંગે નિર્ણય લેવાશે ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર પ્રવર્તિત છે ત્યારે કોરોના કાળ દરમિયાન રાજ્યમાં શાળાઓ શરૂ કરવા અંગે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. આજે રાજ્યના શિક્ષણ અને […]

ગુજરાત સરકારે પરિપત્ર રજૂ કર્યો, વાલીઓ હપ્તામાં ફી ભરી શકશે, નહીં લાગે કોઇ લેટ ચાર્જ

વાલીઓ દ્વારા ફીની ચૂકવણીને લઇને રાજ્ય સરકારનો પરિપત્ર વાલીઓ હપ્તામાં ફી ભરી શકશે, લેટ ફી ચાર્જ પણ નહીં આપવો પડે પરિપત્રમાં સ્પષ્ટતા, સ્કૂલો માત્રને માત્ર ટ્યૂશન ફી જ લઇ શકશે ગાંધીનગર:  કોરોના મહામારી દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ અપાઇ રહ્યું છે ત્યારે હાલમાં વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે ફી મામલે વિવાદ વધુ વકરી રહ્યો છે. જો […]

દેશમાં 15 ઑક્ટોબરથી શાળાઓ શરૂ થશે, ગુજરાતમાં દિવાળી બાદ શાળાઓ ખોલી શકાશે

કેન્દ્ર સરકારની ગાઇડલાઇન અનુસાર દેશમાં 15 ઑક્ટોબરથી શાળા-કોલેજ ખુલશે ગુજરાતમાં જો કે દિવાળી બાદ શાળાઓ શરૂ કરવામાં આવશે ગુજરાત સરકારે ધો.9થી 12ના ઘટાડેલા અભ્યાસક્રમની યાદી કરી જાહેર ગાંધીનગર:  કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇન પ્રમાણે દેશમાં 15મી ઑક્ટોબરથી એસઓપી સાથે શાળા અને કોલેજો ખોલવાની મંજૂરી અપાઇ છે. ત્યારે ગુજરાતમાં દિવાળી બાદ શાળાઓ શરૂ કરવામાં આવશે. […]

શું ગુજરાતની શાળાઓ 21મી સપ્ટેમ્બરથી ખુલશે, જાણો શું કહ્યું શિક્ષણમંત્રીએ…

રાજ્યમાં શાળાઓ શરૂ કરવા અંગે કેબિનેટ કક્ષાની બેઠક યોજાઇ ગુજરાતમાં કોરોનાના વ્યાપક સંક્રમણને જોતા ગુજરાત સરકારનો નિર્ણય ગુજરાતમાં 21મી સપ્ટેમ્બરથી શાળાઓ ખુલશે નહીં: શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સમગ્ર દેશમાં 21 સપ્ટેમ્બરથી ધોરણ.9 થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળા ખુલવાની જાહેરાત ભારત સરકારે કરી હતી અને દરેક રાજ્યને આ અંગે પોતાની રીતે નિર્ણય લેવા માટેની ગાઇડલાઇન હતી. […]

દેશમાં 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખુલશે, વિદ્યાર્થીઓ માટે ગાઇડલાઇન્સ જાહેર કરાઇ

કોરોના વાયરસના સંક્રમણની શરૂઆત બાદ દેશભરમાં શાળાઓ બંધ કરાઇ હતી હવે લાંબા સમય બાદ દેશમાં શાળા-કોલેજો 21મી સપ્ટેમ્બરથી ખોલવામાં આવશે શાળા અને વિદ્યાર્થીઓને કોરોનાની ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવું પડશે કોરોના વાયરસના સંક્રમણની શરૂઆત બાદ માર્ચ મહિનાથી દેશભરની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યુ હતું, પરંતુ હવે લાંબા સમય બાદ શાળા-કોલેજને 21 સપ્ટેમ્બરથી ખોલવામાં આવશે. જો […]

દેશમાં 21 સપ્ટેમ્બરથી સ્વૈચ્છિક ધોરણે શાળાઓ શરૂ કરી શકાશે, આ માટેની ગાઇડલાઇન જાહેર

ધો.9 થી 12ના વિદ્યાર્થીઓ માટે 21 સપ્ટેમ્બરથી દેશમાં સ્વૈચ્છિક ધોરણે શાળાઓ શરૂ કરી શકાશે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયએ આ માટેની વિસ્તૃત માર્ગરેખા કરી જાહેર શાળાના મુખ્ય દરવાજા પર શિક્ષકો-વિદ્યાર્થીઓનું તાપમાન માપવા થર્મલ ગન્સ રાખવી અનિવાર્ય દેશમાં માર્ચ મહિનામાં કોરોનાનું સંક્રમણ ફેલાયા બાદ લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું જેને પગલે દેશની દરેક સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય […]

1 સપ્ટેમ્બરથી દેશભરની શાળાઓ થઇ શકે છે શરૂ, કેન્દ્ર સરકારની વિચારણા

  દેશભરમાં 1લી સપ્ટેમ્બરથી તબક્કાવાર શાળાઓ શરૂ કરવા કેન્દ્ર સરકારની વિચારણા  1લી સપ્ટેમ્બરથી 14 નવેમ્બર વચ્ચે તબક્કાવાર શાળા શરૂ કરવા આયોજન આ અંગે સેક્રેટરીઓના એક જૂથની યોજાઇ બેઠક દેશમાં માર્ચ મહિનાથી કોરોના સંક્રમણ ફેલાયા બાદ સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જેને કારણે દેશભરની સ્કૂલો અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું. જો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code