સરદાર પટેલ જયંતિ 2020: ‘લોખંડી પુરુષ’ સરદાર પટેલના 10 પ્રેરક વિચારો જે આપને જીવન પ્રત્યે નવો દ્રષ્ટિકોણ આપશે
દેશના ‘લોખંડી પુરુષ’ સરદાર વલ્લભભાઇ પટેલની આજે જન્મજયંતિ આજના દિવસને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારતને એક બનાવવામાં સરદાર પટેલની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે દેશના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા અને દ્રઢ મનોબળ ધરાવતા ભારતના પહેલા ઉપ-પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઇ પટેલની આજે 145મી જન્મ જયંતિ છે. સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ […]