રાજસ્થાનમાં વૈદિક શિક્ષણ અને સંસ્કાર બોર્ડ બનાવશે સરકાર, સીએમ ગહલોતે કરી ઘોષણા
જયપુર: રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોતે ક્હ્યુ છે કે રાજસ્થાનની સંસ્કૃતિ, સંસ્કાર અને પરંપરામાંથી દાનની પ્રેરણા મળે છે અને ભાવિ પેઢી પણ આ ગૌરવશાળી પરંપરાઓને આત્મસાત કરે. તેના માટે અમારી સરકાર વૈદિક શિક્ષણ અને સંસ્કાર બોર્ડની સ્થાપના કરશે. ગહલોતે જયપુરમાં બિરલા સભાગારમાં 25મા રાજ્યસ્તરીય ભામાશાહ સમ્માન સમારંભને સંબોધિત કરતા આના સંદર્ભે ઘોષમા કરી હતી. મુખ્યપ્રધાન ગહલોતે […]
