પાર્ટીમાંથી હકાલપટ્ટી બાદ રોશન બેગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે ઉઠાવ્યો સવાલ
કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયા બાદ ધારાસભ્ય રોશન બેગે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવ્યા છે. રોશન બેગે કહ્યુ છે કે મને રાહુલ ગાંધી પર દયા આવે છે. રાહુલ ગાંધીએ પાર્ટીના સૌથી ખરાબ પ્રદર્શનને કારણે પદ છોડી દીધું. મે રાહુલ ગાંધીની મજાક કરી નથી. તેઓ (રાહુલ ગાઁધી) એ નેતાઓ સામે કાર્યવાહી કેમ કરી રહ્યા નથી કે […]